સમાચાર શતકઃ સિંચાઈના પાણી અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે શું કહ્યું?,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
વિજય રૂપાણીની નેતૃત્વમાં જ ભાજપ 2022ની વિધાનસભાની ચૂંટણી લડશે. વિજય ભાઈ અને નિતીન ભાઈની આગેવાનીમાં સરકાર ખુબ સારુ કામ કરી રહી હોવાનું નિવેદન સી.આર.પાટીલે આપ્યું છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી સિંચાઈનું પાણી આપવું શક્ય ન હોવાનું નિતીન પટેલે નિવેદન આપ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Nitin Patel Vijay Rupani Gujarat News Assembly Elections Water Irrigation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live