સમાચાર શતકઃ પેટ્રોલ-ડિઝલના વેટ દર અંગે નાયબ CM નીતિન પટેલે શું આપ્યા સંકેત?
Continues below advertisement
રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર કોઈ પણ પ્રકારનો વેટ દર નહીં ઘટે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકારની પદ્ધતિ પ્રમાણે રાજ્ય સરકાર કર્મચારીઓ અને પેન્શરોને લાભ આપશે. નીતિન પટેલે કહ્યું કે, શાળા શરૂ કરવાની રજુઆતો પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel Gujarat News Central Government Petrol Diesel Employees VAT Deputy Chief Minister ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Pensions