સમાચાર શતકઃ સુરતમાં માતા અને પુત્રી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચૂકાદો, આરોપીને ફાંસીની સજા
Continues below advertisement
સુરતના પાંડેસરામાં માતા અને પુત્રી પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમ હર્ષ સહાય ગુર્જરને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સહ આરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા અપાઈ છે. વર્ષ 2018માં નરાધમે હત્યા કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Murder Gujarat News Mother Daughter Accused Case Verdict Punishment Execution Misdemeanor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live