સમાચાર શતક: હેડ ક્લાર્કનું પેપર લીક થયાનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

હેડ ક્લાર્કનું પેપર લીક થયાનો રાજ્ય સરકારે કર્યો સ્વીકાર, ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજીને આપી માહિતી. પરીક્ષા રદ્દ કરવી કે નહિ તે મામલે ગૌણ સેવા પસંદગી મંડળ લેશે નિર્ણંય. ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી. યુવરાજ સિંહે માંગ કરી છે કે,, આરોપીઓને રાજકીય પીઠબળ છે કે નહિ તે મામલે તપાસ થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram