Saurastra Rain Alert | સૌરાષ્ટ્ર પર બરબાદીના વરસાદનું ભયંકર સંકટ | Abp Asmita | Weather Updates

Continues below advertisement

ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સામાન્ય થી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોમ સાથે વરસાદની આગાહી કરાઇ છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત જ્યાં હજુ સાત દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે કરી છે.. આગાહી હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે..

સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત જ્યાં હજુ સાત દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે કરી છે.. આગાહી હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram