સૌરાષ્ટ્ર યુનિ. પેપરલિક કાંડમાં વધુ એક ઘટસ્ફોટ, શું કહ્યું વિજય દેસાણીએ?
abp asmita
Updated at:
24 Dec 2021 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અર્થશાસ્ત્રનું પેપર લિક થયું છે. આ પેપર લિક કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. વિજય દેસાણીએ કહ્યું કે, લિક થયેલ પેપર સૂર્યા ઓફસેટમાં એલ-1માં છપાયું હતું.