સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, માટી કૌભાંડ થયાના લાગ્યા આરોપ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ થયાનો આરોપ લાગ્યો છે. કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ તમામ આરોપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું કૌભાંડ મારા ધ્યાનમાં આવ્યું નથી, આ બાબતે તપાસ પણ કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં માટીનું બિલ ઓડિટમાં જતા ક્લાર્કે RTOમાં તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.