સૌરાષ્ટ્રમાં દરિયામાં ડુબેલ બોટમાં સવાર માછીમારોની શોધખોળ ચાલુ, એકનો મળ્યો મૃતદેહ
Continues below advertisement
ઉના પાસેના નવા બંદરમાં દસ, સહિયર રાજપરા પાસેના બંદરમાં બે અને જાફરાબાદ બંદર પાસે એક સહિત દરિયામાં ગયેલ 13 બોટ તોફાની દરિયામાં ડુબતા 35 ખલાસીઓ ફસાયા હતા. જેમાં એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે.
Continues below advertisement