અરવલ્લી જિલ્લામાં કમૌસમી વરસાદી, લોકોને બે ઋતુનો થયો અનુભવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અરવલ્લી જિલ્લામાં કમૌસમી વરસાદી પડ્યો છે. આ વરસાદ વરસતા લોકોને ઠંડી અને ચોમાસુ એમ બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે 20 નવેમ્બરે સુધી વરસાદની આગાહી કરી છે. તો આ તરફ શામળાજીમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram