ગૌણ સેવા પસંદગી મંડળ: હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સ્પષ્ટ થયું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ફરી એકવાર ગૌણ સેવા પસંદગી મંડળ સફળતા પૂર્વક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે પેપર ફૂટયા બાબતે સાબરકાંઠા પોલીસને મેઈલ કર્યો હતો. કડી જોડવા મામલે પોલીસને સફળતા મળી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Police Gujarat News ABP News State Sabarkantha Paper Secondary Service Selection Board ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News