એર કનેક્ટિવિટિ અંગે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ શું કહ્યું, જુઓ પ્રેસ કોન્ફરન્સ
Continues below advertisement
એર કનેક્ટિવિટિ અંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. એર એમ્બ્યુલન્સ તરીકે ગુજરાત સરકારનું જૂનુ વિમાન ઉપયોગમાં લેવાશે તેવી તેમણે વાત કરી છે. સરકારે એર એમ્બ્યુલન્સ માટેની મંજૂરી માટે રજુઆત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Press Conference Gujarat News Purnesh Modi ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Air Connectivity Road Building Minister