ગુજરાત પર શાહીન વાવાઝોડાના જોખમ અંગે હવામાન વિભાગે શું કહ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાત પર શાહીન વાવાઝોડાનો ખતરો હોવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. જેને લઈને રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. માછીમારોને હજુ ચાર દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Risk Shaheen Hurricane Shaheen Hurricane Update Gujarat Hurricane Latest Update Meteorological Department Update Meteorological Department Forecast Update