વેરાવળ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની કરાઈ વરણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેરાવળ નગરપાલિકામાં પ્રમુખ પદે પિયુષ ફોફંડી અને ઉપ પ્રમુખ પદે કપિલ મહેતાની વરણી કરાઈ છે. નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિલેશ વિઠલાણી વરણી કરાઈ છે.