કોગ્રેસને મત આપો તો પણ ભાજપને મત જાય છે એવું લોકો વિચારે છેઃ કોગ્રેસ MLA વિરજી ઠુમર

Continues below advertisement
કોગ્રેસ MLA વિરજી ઠુમરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણાનોને લઇને ગંભીર આરોપ લગાવ્યા હતા. વિરજી ઠુમરે કહ્યું કે, કોગ્રેસને મત આપો તો પણ ભાજપને મત જાય છે એવું લોકો વિચારે છે. ઇવીએમની ચકાસણી અંગે મારા પક્ષમાં રજૂઆત કરીશ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram