અમદાવાદના બાવળા વિસ્તારમાં સૂએઝનુ ગંદુ પાણી ખેતરોમાં છોડાયું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના બાવળા વિસ્તારમાં સૂએઝનુ ગંદુ પાણી ખેતરોમાં છોડાયું. મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના એક જ દિવસમાં 198 કેસ નોંધાયા. રાજ્યમાં વિવિધ શાળાઓમાં વકર્યો કોરોના. વિદ્યાર્થીઓ થયા સંક્રમિત. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો દાવો. યુવાનોને જોડીને કરીશું આંદોલન. કાપડ ઉદ્યોગમાં જીએસટી 5 ટકા જ રાખવામાં આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. વેપારીઓએ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 5 ટકા જીએસટી રખાતા સી.આર.પાટીને આભાર માન્યો હતો. રાજકોટમાં યોજાયો ભાજપનો રોડ શૉ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram