Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ

Continues below advertisement

નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના યુવાનનું ધોળા દિવસે  ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી ભાગી જતા ગણતરીના કલાકોમાં નર્મદા પોલીસે આરોપીને પકડી પાડવામાં  સફળ થયા. 

નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ. ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે એક યુવાન બાઇક પર આવ્યો. અને યુવાનને ગાળાના ભાગે ધારિયાના ઉપરા છાપરી 3 ઘા મારી હત્યા કરી. પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો. જો કે સ્થાનિક લોકો દોડી આવતા આરોપી ફરાર થયો. તો પાસે ઊભેલા લોકોએ બૂમાબૂમ કરતા આરોપીએ સામે પથ્થરમારો પણ કર્યો. જો કે યુવકની હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram