રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત બાદ હવે આ દવાની પણ સર્જાઈ અછત,જુઓ વીડિયો
Continues below advertisement
રેમડેસિવીર ઈન્જેક્શન બાદ હવે ફેબીફ્લૂ દવાની અછતની પણ ફરિયાદો મળી રહી છે.આ દવા માટે મેડિકલ સ્ટોર્સના કર્મચારીઓ ડિસ્ટ્રીબ્યૂટર્સને ત્યાં લાઈન લગાવી રહ્યાં છે.
Continues below advertisement