'કોઇને ખરાબ નથી બનવું, દરેકે મતોની રાજનીતિ કરવી છે, પાંચ કે બે વર્ષ પછી કોઇને સરપંચ કે કોઇને ધારાસભ્ય બનવું છે'
Continues below advertisement
આસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે
Continues below advertisement