ગુજરાતમાં ત્રાટકનાર વાવાઝોડાની અંગે રાહતના સમાચાર, શું છે સાયક્લોનની સ્થિતિ?,જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સમાચારની વચ્ચે એક રાહતની વાત સામે આવી છે કે આ વાવાઝોડાની દિશા બદલાઈ રહી છે પરંતુ તેની અસર વર્તાય તેવી શક્યતા છે.હજુ જોખમ ટળ્યું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram