‘ગતિ’ વાવાઝોડાને લઈ રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ, જુઓ વીડિયો

Continues below advertisement
અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ગતિ’ વાવાઝોડાને લઈ રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત છે. જો કે, 'ગતિ' વાવાઝોડાથી ગુજરાતમાં અસર થવાની સંભાવના નહિવત છે. પરંતુ તકેદારીના ભાગરુપે ઓખા-જાફરાબાદ-વેરાવળ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક ચક્રવાતથી તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ‘ગતિ’ અને ‘નિવાર’ વાવાઝોડાને પગેલે તામિલનાડુ અને પુડુચેરીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram