'એ લોકો એના ઘરભાડા ભરી શકતા નથી, એના ખર્ચા પણ કાઢી શકતા નથી, અને કાંઇ કહી પણ શકતા નથી'
Continues below advertisement
કોરાના કાળમાં આપ ભીડભાડ ઓછી કરવા વેપાર ધંધા પર નિયંત્રણ જરૂરી હતા કદાચ એટલે જ નિયંત્રણો લગાવાયા હશે પરંતુ આના કારણે નાના વેપારીઓેને થયેલા આર્થિક નુકશાનને ભરપાઈ કરવા સરકારે ક્યા પ્રકારના પગલા લેવા જરૂરી છે ? ગ્રામીણ વિસ્તારની અર્થનીતિ પર કોરોના સંક્રમણની કેવી હાલ અને દૂરોગામી અસર આપ જોઈ રહ્યા છો ? ગયા નાણાકીય વર્ષમાં પણ વેપારીઓને ભારે આર્થિક નુકશાન ગયું આ વર્ષે પણ એ જ પ્રકારની સ્થિતિ છે.
Continues below advertisement