ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નલિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે અને કંડલા એરપોર્ટ પર તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યો છે. 14 શહેરમાં પારો 20 ડિગ્રીએ પહોંચ્યો છે. હિમવર્ષાના કારણે ઠંડી વઘી રહી છે.
Continues below advertisement