દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી, ઠેર ઠેર ભરાયા પાણી

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થતાં પૂરનો ખતરો ઊભો થયો છે. ઓપલાડ તાલુકામાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram