ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સાથે ખાસ વાતચીત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગુજરાત વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી કરાઇ હતી. ગૃહ શરૂ થયુ ત્યારે સૌ પહેલા જ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પછી સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી હતી. છે.  સીએમ અને વિપક્ષના નેતા નીમાબેનને સ્પીકર ચેર સુધી સન્માનપુર્વક દોરી ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram