એસટી વિભાગનો ટુરિઝમને પ્રોત્સાહિત કરવા નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
એસટી વિભાગે ટુરિઝમને પ્રોત્સાહિત કરવા નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા અને દાંડી માટે એક્સપ્રેસ શરુ કરાશે. 1 ઓક્ટોબરથી આ એક્સપ્રેસ સેવા શરુ કરાશે. એક્સપ્રેસ બસનું ભાડું લોકોને પોસાય તેટલું જ રાખવામાં આવ્યું છે.
Continues below advertisement