LRD-PSIની શારીરિક કસોટી મામલે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
3 ડિસેમ્બરના રોજ LRD-PSIની શારીરિક કસોટી યોજાશે. જે મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી રહશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોભ-લાલચ જેવી વાતોથી દૂર રહેવું.
Continues below advertisement