ગુજરાત કિસાન સંઘે કર્યા રાજ્યવ્યાપી ધરણા અને વિરોધ દેખાવ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કિસાન સંઘે(Gujarat Kisan Sangh) રાજ્યવ્યાપી ધરણા અને વિરોધ દેખાવ કર્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પર કિસાન સંઘે ઘરણા પ્રદર્શન કર્યા છે. ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ સાથે સંઘે ભારે સૂત્રોચ્ચાર કર્યા છે.