સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજ 2500 પ્રવાસીઓને મળશે એન્ટ્રી, જુઓ વીડિયો

Continues below advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી 7 મહિના બાદ આજે ફરી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સલામતીની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ વેબસાઇટ પરથી મળી શકશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram