રાજ્યમાં એક દિવસના અંતર બાદ ફરી કોરોનાના કેસમાં કેટલો થયો વધારો?

Continues below advertisement

ગુજરાત(Gujarat)માં એક દિવસના અંતર બાદ ફરી કોરોના કેસ(corona cases)નો આંકડો 20ને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 32 દિવસ પછી પહેલી વખત કોરોનાથી મોત થયું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram