આ વર્ષે તહેવારો આવતા ફુલ માર્કેટમાં આવી તેજી, કેટલો થયો વધારો?

Continues below advertisement

નવરાત્રિનો તહેવાર આવતા ફુલોના ભાવમાં પણ વધારો થયો છે. તહેવારો આવતા ફુલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફુલોની આવક ઓછી અને માંગ વધુ હોવાના કારણે ભાવમાં એકદમ વધારો નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram