ફટાફટ: પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રમુખ પદની રેસમાંથી ગણાવ્યા બહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રમુખ પદની રેસમાંથી ગણાવ્યા બહાર. લાભ પાંચમથી મગફળીની કરશે ખરીદી. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગમ થયેલી બાળકીનો મળ્યો મૃતદેહ. લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં 9 લાખથી વધુની અરજીઓ આવી. સીએનજીના ભાવમાં ઘટાડો કરવા માટે અમદાવાદમાં રીક્ષા ચાલકોની માંગ.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Ahmedabad CNG Shaktisinh Gohil ABP News Rickshaw ABP Live Race ABP News