દક્ષિણ ગુજરાતની સુગર મિલો આજે ભાવ કરશે જાહેર, જુઓ કેવી છે સંભાવના

Continues below advertisement

આજે દક્ષિણ ગુજરાતની સુગર મિલો(Sugar mills ) શેરડી(sugarcane)ના ટન દીઠનો ભાવ જાહેર કરશે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ 300થી 400 રૂપિયા નીચે રહેવાની સંભાવના છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram