રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહેવાની શક્યતા
Continues below advertisement
હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી હતી. હાલ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે આગામી પાંચ દિવસ માટે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે. ગરમીને કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. એટલુ જ નહીં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ મુજબ 28મી એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Heatwave World News Heat Orange Alert ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live