સુરત:માંગરોળ તાલુકાના નાંદોલ ગામના સરપંચ પદે દિલીપ ચૌધરીનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Dec 2021 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના માંગરોળ તાલુકાના નાંદોલ ગામના સરપંચ પદે દિલીપ ચૌધરીનો વિજય થયો છે. દાહોદના દેવગઢ બારીયા તાલુકાના પાચિયાસાલ ગામના સરપંચ પદે રમેશ કોળીનો વિજય થયો છે. રાજકોટના ધોરાજીના કલાણા ગામે સરપંચ પદે અસ્મિતા સેરઠીયાનો વિજય. નવસારીના વાસંદા તાલુકાના નવતાલ ગામના સરપંચ પદે અનિલ પટેલનો વિજય થયો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈએ જીત મેળવી હતી. નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો.