સુરત: VNSGUમાં લેવાયેલી પરીક્ષામાં છબરડો, 50 ગુણની પરીક્ષામાં 74 ગુણ આવ્યા,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 09:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની VNSGUમાં લેવાયેલી પરીક્ષામાં છબરડો. 50 ગુણની પરીક્ષામાં 74 ગુણ આવતા છબરડો આવ્યો સામે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ. ભાજપ અને કોંગ્રેસની આરોપ પ્રતિ-આરોપની રાજનીતિ શરુ. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભાજપના નેતાઓને આપી ખુલ્લી ધમકી. કોંગ્રેસના કાર્યકરોને હેરાન ન કરતા. નહિ તો કોંગ્રેસના કાર્યકરોને માતઃઆ લાલ કરવા પડશે.