Surat Lok Sabha | એક ટેકેદાર કુંભાણીના સગા બનેવી, અમે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરીશું

Continues below advertisement

Surat Lok Sabha |  ઠેકેદારો દ્વારા કરાયેલા આક્ષેપો અંગે ત્રણ અરજીઓ કરવામાં આવી. આવતીકાલે સવારે 9:00 વાગે હીયરીંગ થશે. ત્રણે ટેકેદારોએ જે સહી કરી છે તે અમારા રૂબરૂમાં કરવામાં આવી છે. ત્રણેય ટેકેદારો કલેકટર કચેરીમાં હાજર કરી અમારી રૂબરૂમાં ઉલટ તપાસ કરવામાં આવે આ લોકશાહીનું અપહરણ નથી પરંતુ જાહેરમાં હત્યા છે. ડરાવી, ધમકાવી, લોભ, લાલચ આપી આ પ્રકારે ફોર્મમાં સહી ખોટી છે તે કહેવડાવવું એ આનાથી લોકશાહીમાં સરમજનક બાબત કોઈ અન્ય હોઈ ન શકે. અમે હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવીન ધામેલીયા અને રમેશ પોલરા. આ ત્રણે પોતાની સહી ન હોવાના આક્ષેપ કર્યા છે. અમે ચૂંટણી મેદાન છોડીને ભાગવા વાળા નથી. કાયદા કે રુહે લડત આપવામાં આવશે. ઉમરા પોલીસ મથકમાં ત્રણે ટેકેદારોના અપહરણ અંગેની લેખિતમાં અરજી આપવામાં આવી છે. અમે ત્રણે ટેકેદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ મોબાઈલ બંધાવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram