સુરત: બારડોલીમાં પવન સાથે વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 10:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના બારડોલીમાં પવન સાથે વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. માવઠાના કારણે ભાવનગરના મહુવામાં જણસ ભીની થઇ. માર્કેટ યાર્ડની ઘોર બેદરકારી આવી સામે. ગાંધીનગરના સાતેજમાં 3 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કરવા મામલે આરોપીને આજીવન કેદની સજા અપાઈ. ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો.