સુરત: કતારગામ અને વેદ રોડ વિસ્તારમાં દૂધની ચોરીનો આતંક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના કતારગામ અને વેડ રોડ વિસ્તારમાં દૂધની ચોરીનો આતંક. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કાપડ પરના જીએસટી વધારા મુદ્દે વિરોધ કર્યો હતો. દેશના 19 રાજ્યોમાં ફેલાયો ઓમીક્રોન વેરિયંટ. કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર પૂર્ણ રીતે પોહચી વળવા માટે તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું  નિવેદન. રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરાઈ. ખેત  પેદાશોને થશે નુકસાન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram