Surendranagar| ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોત અંગે કાર્યવાહી, બે આરોપીની ધરપકડ;એક ફરાર
Continues below advertisement
Surendranagar| સાયલામાં ગેસ ગળતરમાં બે શ્રમિકોના મોતને મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ ફરાર છે.
Continues below advertisement