સુરેન્દ્રનગરઃ પાટડીમાં બેન્ક ક્લાર્કે યુવતીને બ્લેક મેઈલ કરી આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
Continues below advertisement
સુરેન્દ્રનગરના પાટડીમાં બેન્ક ક્લાર્ક વિરુદ્ધ યુવતી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. તસવીરો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. ફરાર યુવક અમદાવાદની હોટલમાંથી ઝડપાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Police Gujarat News Woman Surendranagar Arrested Blackmail Patdi Misdemeanor ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Bank Clerk