Surendranagar:કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારી અંગે નોંધાવ્યો વિરોધ,પોલીસે કરી અટકાયત

Continues below advertisement
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના આગેવાનોએ મોંઘવારી અંગે વિરોધ નોંધાવ્યો છે. વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ અને મોંઘવારી અંગે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram