Surendranagar: ચોટીલા નગરપાલિકામાં BJPમાં ભડકો, પૂર્વ પ્રમુખ કોગ્રેસમાં જોડાયા
Continues below advertisement
સુરેન્દ્રનગરની ચોટીલા નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો હતો. ચોટીલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ભાજપનો છેડો ફા઼ડી કોગ્રેસનો હાથ પકડ્યો હતો.
Continues below advertisement