Surendranagar | સીઝ કરેલા દારુના જથ્થામાંથી જ પોલીસકર્મીઓએ કરી દારૂની હેરાફેરી અને પછી તો....

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં દારુ કર્મીઓ પર જ દારુની હેરાફેરીનો આરોપ લાગ્યો છે. સીઝ કરેલા દારુના જથ્થામાં ચોરી કરી હોવાનો આરોપ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram