સુરેન્દ્રનગરઃ સરકારી કચેરીમાં ગુલ્લીબાજ અધિકારીઓ-કર્મચારીઓ ઝડપાયા, કલેક્ટરે કર્યું ચેકિંગ

Continues below advertisement

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સરકારી કચેરીમાં ગુલ્લીબાજ અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાયા છે. સરકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારી હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram