Surendranagar Narmada Canal | પાટડીની ઓડું ગામની કેનાલમાં પડ્યા ગાબડા, ખેતરો પાણી પાણી
Continues below advertisement
Surendranagar Narmada Canal | પાટડી તાલુકાની ઓડું કેનાલમા એકસાથે ત્રણ જગ્યાએ ગાબડાંથી આજુબાજુના ખેતરો સહીત સર્વત્ર જળબંબાકાર થઇ ગયો હતો. જેમાં ઓડું તેમજ ચિકાસર સહિતના આજુબાજુના ગામના ખેડૂતોની દિવાળી ટાણે જ મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જતા ખેડૂતો રોસે ભરાયા હતા. એમાંય સરપંચ સહિતના ખેડૂતોએ માઇનોર કેનાલ સમારકામ કર્યા બાદ જ પાણી છોડવાની રજુઆત કરી હતી.
Continues below advertisement