Surendranagar News | લીંબડીમાં ATM તોડી 25.40 લાખ રૂપિયાની ચોરી, જુઓ અહેવાલ

Continues below advertisement

Surendranagar News | બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામની સીમમાંથી ચોરી થયેલ એટીએમ મળી આવ્યું. બાવળા તાલુકાના મીઠાપુર વેજી ગામના ખેતરમાંથી ગત રાત્રે ચોરી થયેલ એટીએમ મળી આવ્યું. ગત મોડી રાત્રે  લીંબડીના યોગી કોમ્પલેક્ષમાં  એસબીઆઇના એટીએમમાં ચોરી થઈ હતી તે એટીએમના અલગ અલગ થયેલ સ્પેરપાર્ટ સાથે ગેસનો સિલિન્ડર ગેસ કટર વગેરે બગોદરા નજીક આવેલ મીઠાપુર ગામના ખેતરમાં મળી આવેલ. ઘટનાની જાણ થતા બગોદરા અને લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram