Surendranagar News | થાનના અભેપર ગામે ખાણ-ખનીજના વિભાગની ટીમ પર ખનીજ માફિયાનો હુમલો

Continues below advertisement

Surendranagar News | થાન તાલુકાના અભેપર ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર. અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગના અધિકારી સહિતની ટીમ પર ભૂમાફિયાઓએ કર્યો હુમલો. સ્વબચાવમાં ખાણ ખનીજ વિભાગની ટીમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અંદાજે ૦૮ થી વધુ ફાયરિંગ કર્યા હોવાનુ પણ અનુમાન. ખાણ ખનિજ વિભાગના અધિકારીને સામાન્ય ઈજાઓ પણ પહોંચી. થાન તાલુકાના અભેપર ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો. થાન પોલીસ મથકે ૦૮ ભૂમાફિયાઓ તેમજ ૦૭ અજાણ્યા સહિત ફૂલ ૧૫ વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ. અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગના અધિકારી સહિતની ટીમ પર ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં ખાણ ખનીજ વિભાગની ટીમના સિક્યુરિટી ગાર્ડ દ્વારા અંદાજે ૦૮ થી વધુ ફાયરિંગ કર્યા હોવાનો અંદાજ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram