Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

Continues below advertisement

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

સુરેન્દ્રનગમાં એસઓજીએ લીલા ગાંજાના છોડ સાથે એકની ધરપકડ કરી છે.. સાયલાની ધજાળા ગામની સીમમાં આરોપીઓએ પોતાની વાડીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું હતું.. પોલીસને માહિતી મળતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો.. પોલીસે લીલા ગાંજાના 13 છોડ સાથે આરોપીની ધરપકડ કરી છે.. આ સાથે જ આરોપી પાસેથી 41 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.. પોલીસને માહિતી મળતા જ આરોપીને ઝડપી પાડ્યો હતો.. પોલીસે લીલા ગાંજાના 13 છોડ સાથે આરોપીની ધરપકડ કરી છે.. આ સાથે જ આરોપી પાસેથી 41 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.. લીલા ગાંજાના વાવેતરના કેસ અવાર નવાર સામે આવી રહ્યા છે..  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram