ગુજરાત HCમાં નવવિયુક્ત સાત જજનો યોજાયો શપથ વિધી સમારોહ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Oct 2021 02:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત સાત જજનો શપથ વિધી સમારોહ યોજાયો છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે નવનિયુક્ત જજને પદ અન ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. જેમા ન્યાયમૂર્તિ અને સિનીયર વકીલ હાજર રહ્યા હતા.