Tapi Crime | મહિલા પોલીસકર્મીની તેમના જ ઘરમાંથી મળી રહસ્યમય રીતે લાશ, જાણો શું બની ઘટના?
abp asmita
Updated at:
11 Nov 2023 10:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTapi | તાપીમાં મહિલા પોલીસ કર્મચારીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. વ્યારાના જયશ્રીબેન પટેલનો તેમના જ ઘરમાંથી મૃતદેહ મળ્યો છે.